બેંગન ચિપ્સ

 

બેંગન ચિપ્સ



સામગ્રી :

જાડાં દળવાળાં રીંગણ, 

મીઠું સ્વાદાનુસાર, 

મરી, 

વિનેગર ૧/૨ કપ, 

તેલ.

રીત :

રીંગણની લાંબી ચિપ્સ કરી તેને પાંચ-દસ મિનિટ સુધી વિનેગરમાં રાખવાં. એક વાટકીમાં મીઠું, મરી મિક્સ કરવાં. રીંગણની ચિપ્સને વિનેગરમાંથી બહાર કાઢી ડ્રાય કરી તેના પર તેલ લગાવી અને મીઠું-મરી લગાડવાં. તડકામાં આઠ-દસ દિવસ રાખવાં.એકદમ ડ્રાય થયા બાદ એરટાઈટ બરણીમાં ભરવાં.

વેરિએશન- બેંગનની ગોળ સ્લાઈસ પણ કરાય.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર