દહીંવડાં

 


દહીંવડાં


સામગ્રી : 

૧ કપ અડદની દાળ, ૩ કપ મોળું દહીં, મીઠું સ્વાદ પ્રમાણે, ૫થી ૬ વાટેલાં મરચાં, નાનો ટુકડો આદુંની પેસ્ટ.

દહીં માટે મસાલો ૧ ચમચી શેકેલું કરકરું વાટેલું જીરું, થોડી ખાંડ, ૪ ચમચા કોથમીર સુધારેલી, ૧ કપ ખજૂરની ચટણી. તેલ તળવા માટે.


રીત: 

અડદની દાળને છ કલાક પલાળવી. આ દાળ મિક્સરમાં બારીક વાટવી. આ વાટેલી દાળને ચમચાથી ખૂબ હલાવવી અને ફીણ ચઢાવવું. ફીણ ચઢાવેલી દાળને નરમ પાડવી. આ દાળમાં મસાલો કરી સાધારણ ગરમ પાણીમાં તળેલાં વડાંને નાખવાં. નિચોવી પાણી નિતારી લેવું. દહીંમાં ખાંડ નાખી, વલોવી, મીઠું ભેળવી વડાં ઉપર રેડ વું, તેની ઉંપર ખજૂ ર ની ચટણી, જીરું, મરચાંની ભૂકી, કોથમીર નાખવાં.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર