લીંબુનું ખાટું મીઠું અથાણું

લીંબુનું ખાટું મીઠું અથાણું

સામગ્રી : ૫૦૦ ગ્રામ લીંબુ, ૫૦૦ ગ્રામ ખાંડ, ૧-૨ ચમચી સંચળ, એક નાનકડી ચમચી મોટી ઈલાયચીનો પાઉડર, ૬થી ૮ કાળા મરીનો પાઉડર, અડધી ચમચી લાલ મરચું, ૪થી ૫ ચમચી મીઠું.

રીત : બધાં લીંબુને ૪ ટુકડામાં કાપીને મીઠું નાંખીને નરમ થવા માટે ૨૦થી ૨૫ દિવસ માટે એક કાચની બોટલમાં મૂકી રાખો વચ્ચે વચ્ચે હલાવીને જોતા રહો. જ્યારે લીંબુ નરમ થઈ જાય તો લીંબુમાં ખાંડ, કાળા મરીનો પાઉડર, સંચળ, લાલ મરચું અને મોટી ઈલાયચીનો પાઉડર મિક્સ કરીને ૩-૪ દિવસ માટે તાપમાં મૂકી

રાખો. રોજ સ્વચ્છ કોરી ચમચીથી અથાણાને એક વાર જરૂર હલાવો. એક અઠવાડિયામાં લીંબુનું ખાટુંમીઠું અથાણું સારી રીતે બનીને તૈયાર થઈ જશે.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર