પનીર ચીઝ સમોસા

 


પનીર ચીઝ સમોસા


સામગ્રી:

૨૦૦ ગ્રામ પનીર ૩ ક્યૂબ ચીઝ મિક્સ હર્બ પેપ્રિકા ચાટ મસાલો તેલ સમોસા પટ્ટી કોથમીર, લીલાં મરચાં ૩ ચમચી મેંદો 

રીતઃ સૌપ્રથમ એક બાઉલમાં પનીરને છીણી લો. હવે ચીઝને પણ છીણી લો. હવે તેમાં ચાટ મસાલો, મિક્સ હર્બ, પેપ્રિકા, મીઠું, કોથમીર સમારેલી અને લીલાં મરચાં સમારેલાં નાંખી હલાવીને મિક્સ કરો. હવે સમોસા પટ્ટીમાં આ મિશ્રણને ભરી મેંદાની લયથી પટ્ટીને બંધ કરો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. ધીમા તાપે આ પનીર ચીઝ સમોસા ગુલાબી તળો અને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

Comments

Popular posts from this blog

મશરૂમ દમ બિરયાની

પનીર બિરયાની

Rasmalai Recipe | Homemade Ras Malai|રસમલાઈ રેસીપી | ઈન્સ્ટન્ટ રસમલાઈ કેવી રીતે બનાવવી