ગાર્લિક-ટોમેટો-ચટની રેપ

 

ગાર્લિક-ટોમેટો-ચટની રેપ

સામગ્રી : વધેલી રોટી લસણ-

* ટામેટાંની ચટણી મિક્સ કરીને સલાડ બનાવવા માટે, ૧/૨ કપ બારીક સ્લાઈસ કરેલાં ટામેટાં, ૧/૨ કપ બારીક સ્લાઈસ કરેલો લીલા કાંદાનો સફેદ ભાગ, ૧/૨ કપ પાતળાં લાંબાં કાપેલાં ગાજર ૧/૨ કપ બીન સ્પ્રાઉટ્સ, ૧ કપ ઝીણા લાંબા સમારેલાં આઈસબર્ગ સલાડનાં પાન, ૧/૨ કપ સ્લાઈસ કરેલાં સિમલા મરચાં, ૧ ટેબલસ્પૂન લીંબુનો રસ, ૧ ટીસ્પૂન જેતૂનનું તેલ મીઠું, સ્વાદાનુસાર

રીત : ૧. મિક્સ કરેલ સલાડ અને લસણ-ટામેટાંની ચટણીના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો. ૨. રોટીને એક સ્વચ્છ અને સૂકી જગ્યા પર મૂકી તેની પર ચટણીનો એક ભાગ સમાન રૂપે પાથરી લો.

૩. હવે તેની બરાબર વચ્ચે સલાડનો એક ભાગ મૂકી રોટીને ચુસ્ત રીતે લપેટી લો. ૪. બાકીના ૩ રેપ રીત ક્રમાંક ૨ અને ૩ પ્રમાણે બનાવી લો. ૫. તરત જ પીરસો.

Comments

Popular posts from this blog

મશરૂમ દમ બિરયાની

પનીર બિરયાની

Rasmalai Recipe | Homemade Ras Malai|રસમલાઈ રેસીપી | ઈન્સ્ટન્ટ રસમલાઈ કેવી રીતે બનાવવી