ફ્રૂટ એન્ડ નટ આઈસક્રીમ |fruit and nut ice cream

 

ફ્રૂટ એન્ડ નટ આઈસક્રીમ |fruit and nut ice cream 

સામગ્રી :

૨૦૦ ગ્રામ ક્રીમ, ૨ સંતરા, ૧ સફરજન, ૧ ચીકુ, ૧૦ બદામ, ૧૦ કાજુ, ૬ ચમચા કોર્નફ્લોર (દૂધમાં ઓગાળેલો)

રીત :

દૂધ ઉકાળી એમાં કોર્નફ્લોર, ખાંડ નાખતા જાઓ અને હલાવતાં જાઓ. થોડીવાર પછી ઉતારીને ઠંડું થવા દો. મિક્સરમાં સંતરા, સફરજન અને ચીકુના પીસ નાખી ક્રશ કરો. દૂધમાં મિક્સ કરી ફ્રીઝરમાં મૂકો. બરાબર જામી જાય એટલે કાઢીને ક્રીમ સાથે ફરી બ્લેન્ડ કરો. ફરી ફ્રીઝરમાં રાખો. અડધો આઈસક્રીમ જામી જાય પછી એમાં બદામ, કાજુ મિક્સ કરી ફરી ઠરવા માટે મૂકો

Comments

Popular posts from this blog

કેરેટ આઈસ્ક્રીમ |Carrot ice cream

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો