પપૈયાં એન્ડ સંતરાં ડ્રિંક્સ | papaiya and santra drinks

 પપૈયાં એન્ડ સંતરાં ડ્રિંક્સ



સામગ્રીઃ 

અઢી કપ ઠંડા પપૈયાના ટુકડા, પોણા ચાર કપ સંતરાંનો રસ, ૫ ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર, એક ટેબલસ્પૂન સાકર, અડધી ચમચી બરફના ટુકડા.


રીતઃ 

પપૈયાં અને સંતરાંનું ડ્રિંકસ તૈયાર કરવા માટે મિક્સર જારમાં બધી વસ્તુઓ ભેગી કરીને પીસીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો. આ પપૈયાં એન્ડ ઓરેન્જ ડ્રિંક્સના પીણાંને બે ગ્લાસમાં સપ્રમાણ રેડીને તરત સર્વ કરો.



Comments

Popular posts from this blog

ચોખા-કાકડીના પેનકેક

કેરેટ આઈસ્ક્રીમ |Carrot ice cream

કાચી કેરીની ચટણી