કુલ્ફી ફાલૂદા |Kulfi Falooda

 કુલ્ફી ફાલૂદા |Kulfi Falooda

સામગ્રી:

1 લિટર દૂધ, 

1 કપ મલાઈ, 

૧ ૧/૨ કપ ખાંડ, 

૨૦ ગ્રામ પિસ્તા, 

૨૦ ગ્રામ બદામ, ૩-૪ નાની એલચી.

ફાલુડા માટેની સામગ્રી : 

૧૦૦ ગ્રામ સેવ, 

૧/૨ કપ ખાંડ, 

૧ ચમચો ગુલાબ જળ

૧ ચમચો માખણ

ચપટી મીઠું, 

જરૂર જેટલું પાણી.

રીત : 

દૂધને ૧/૩ ભાગ રહે ત્યાં સુધી ઉકાળો. એમાં ખાંડ, એલચી, પિસ્તા અને બદામ નાખી થોડું ઘટ બનાવો. ઠંડુ થયા પછી મલાઈ બરાબર મિક્સ કરી પાણીના મોલ્ડમાં મૂકી જામવા દો.


ફાલુડા બનાવવાની રીત: : 

ખાંડને ચાર કપ પાણીમાં ઓગાળો, ક્રિજમાં મૂકો. ૧/૨ લિટર પાણી, મીઠું અને માખણ નાખી ઉકાળો. એમાં સેવ નાખીને બે મિનિટ રહેવા દો. બધુ પાણી નિતારી બાફેલી સેવને ખાંડ અને ગુલાબજળના પાણીમાં મૂકો. આ તૈયાર કાલુદાને કુલ્હી સાથે સર્વ કરો.



Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર