મેંગો કોકોનટ લાડુ|Mango coconut laddu


મેંગો કોકોનટ લાડુ|Mango coconut laddu 

 સામગ્રીઃ 

૧ કપ કેરીનો રસ અડધી વાટકી કોપરાનું ખમણ ખાંડ જરૂર પૂરતી અડધી વાટકી મિલ્ક પાઉડર મિકસ ડ્રાયફૂટ સમારેલા ૧ ચમચી ઘી 

રીતઃ 

સૌપ્રથમ એક કડાઈમાં કેરીનો રસ લો. તેમાં મિલ્ક પાઉંડર નાખી હલાવો, સતત હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થાય પછી તેમાં કોપરાનું ખમણ અને ખાંડ ઉમેરો. સમારેલા ડ્રાયફૂટ નાખી હલાવો. છેલ્લે એક ચમચી ઘી નાખીને એકરસ કરો. હવે આ મિશ્રણને ઠંડું થવા દો. હવે તેમાંથી નાનાનાના લાડુ વાળી તેને કોપરાના છીણમાં રગદોળી લો. તો તૈયાર છે સૌના ભાવતાં મેંગો કોકોનટ લાડુ

Comments

Popular posts from this blog

મશરૂમ દમ બિરયાની

પનીર બિરયાની

Rasmalai Recipe | Homemade Ras Malai|રસમલાઈ રેસીપી | ઈન્સ્ટન્ટ રસમલાઈ કેવી રીતે બનાવવી