મેંગો લસ્સી |Mango Lassi

 

મેંગો લસ્સી |Mango Lassi

સામગ્રી :

૧ વાટકી દહીં

૨ નંગ પાકી કેરી ૪ ચમચી કાજુ, 

બદામ, પિસ્તાંની કતરણ 

૨ ચમચી ખાંડ 

રીત : સૌપ્રથમ પાકી કેરીની છાલ ઉતારી તેના પીસ કરો. થોડા ટુકડા બાજુ પર રાખી, બાકીનાને મિક્સરમાં કશ કરી પલ્પ બનાવી લો. હવે એ જ મિક્સર જારમાં દહીં, કાજુ, બદામ, પિસ્તાંની કતરણ, ખાંડ સ્વાદ અનુસાર નાખી ફેરવી લો. પછી એક કાચના ગ્લાસમાં આ મેંગો લસ્સી રેડો, તેના પર કાજુ-બદામ-પિસ્તાંની કતરણ અને કેરીના ટુકડાથી ગાર્નિશ કરો.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર