ઓરેન્જ સંદેશ |Orange Sandesh

 

ઓરેન્જ સંદેશ |Orange Sandesh 

સામગ્રી

» 2 કપ ખમણેલું પનીર

» ૩/૪ કપ તૈયાર મળતો ઑરેન્જ ક્રશ

» ૨ ટેબલસ્પૂન દૂધ

>> ૧/૨ કપ છાલ વગરની સંતરાંની ફાંક 

રીત

» 1. એક બાઉલમાં પનીર, ઓરેન્જ ક્રશ અને દૂધ મેળવીને મિક્સરમાં ફેરવી નરમ પેસ્ટ તૈયાર કરો.

>> 2. આ પેસ્ટને એક પ્લેટમાં સમાન રીતે પાથરી લો.

>> 3. તે પછી તેની પર સંતરાંની ફાંક પાથરી લો.

> 4. તેને રેફ્રિજરેટરમાં ૩થી ૪ કલાક જામી જવા માટે રાખી મૂકો.

>> 5. ઠંડું પીરસો.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર