પાપડ ચાટ|papad chat

 

પાપડ ચાટ|papad chat

સામગ્રી:

૧ નંગ ટામેટું અડધી કાકડી

૪ નંગ પાપડ ૧ નંગ ડુંગળી કોથમીર ચાટ મસાલો, ઘી રીત :

૨ નંગ લીલાં મરચાં ૧ નંગ લીંબુનો રસ


સૌપ્રથમ એક લોઢીમા ઘી મૂકી પાપડને શેકી લો. હવે ડુંગળી, ટામેટાં અને કાકડીને ઝીણાં સમારી લો, લીલાં મરચાંના નાના કટકા કરો. કોથમીર સમારી લો. ત્યારબાદ પાપડના ટુકડા કરી બાઉલમાં રાખો, તેમાં ડુંગળી, ટામેટાં અને કાકડીના કટકા નાખો. પછી લીલાં મરચાં, કોથમીર નાખો. છેલ્લે ચાટ મસાલો છાંટો, લીંબુનો રસ નાખો. બાઉલ પર એક ડિશ ઊંધી મુકી હલાવો. તો તૈયાર છે ચટપટી પાપડ ચાટ.

Comments

Popular posts from this blog

મુઘલાઈ વેજ બિરયાની

મિક્સ વેજિટેબલ પરોઠા

મશરૂમ દમ બિરયાની