મિક્સ વેજિટેબલ પરોઠા

મિક્સ વેજિટેબલ પરોઠા


સામગ્રી

* રોટી માટે :

>> ૧/૨ કપ ઘઉંનો લોટ

* ૧/૨ કપ મેંદો

* ૨ ટેબલસ્પૂન દૂધ

» મીઠું, સ્વાદાનુસાર

>> ૧ ટેબલસ્પૂન પિગળાવેલું

>> ઘઉંનો લોટ, વણવા માટે

પૂરણ માટે :

* ૧ ૧/૨ કપ સમારીને બાફી લીધેલાં મિક્સ શાકભાજી (ગાજર, ફણસી, વટાણા વગેરે) લીલા 

* ૨ ટેબલસ્પૂન તેલ

» ૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા

» ૩/૪ કપ બાફી, છોલીને છૂંદેલા બટાટા

» ૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર ઝીણી

* 2 ટીસ્પૂન ઝીણાં સમારેલાં મરચાં

* ૧/૨ ટીસ્પૂન મરચાં પાઉડર

* ૨ ચપટીભર ગરમ મસાલો

* મીઠું, સ્વાદાનુસાર 

બીજી જરૂરી વસ્તુઓ 

* તેલ, શેકવા માટે

>> પીરસવા માટે

» તાજું દહીં

રીત : 

એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી બહુ કઠણ નહી અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરી લીધા પછી તેને ૧૦થી ૧૫ મિનિટ સુધી ઢાંકીને બાજુ પર રાખો.

તે પછી કણિકના ૫ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૫૦ મિમી.ના ગોળાકારમાં ઘઉંના લોટની મદદથી વણી લો.

એક ગરમ તવા પર તૈયાર કરેલી દરેક રોટી શેકી લો.

* આ રોટીને મળમલનાં કપડાં વડે ઢાંકીને બાજુ પર રાખો.

પૂરણ માટે

એક પહોળા નૉન સ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમા કાંઠા નાંખી મધ્યમ તાપ પર ૧થી ૨ મિનિટ * સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.

તે પછી તેમાં મિક્સ શાકભાજી અને બટાટા મેળવી સારી રીતે મિક્સ કરીને, મધ્યમ તાપ પર થોડા થોડા સમયે હલાવતા રહી ૧થી ૨ મિનિટ સુધી રાંધી લો.

તે પછી તેમાં કોથમીર, લીલાં મરચાં, મરચાં પાઉડર, ગરમ મસાલો અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ વધુ ૧ મિનિટ સુધી રાંધી લો.

પૂરણ તાપ પરથી નીચે ઉતારી ઠંડું થવા બાજુ પર રાખો.

પૂરણ ઠંડું થઇ જાય તે પછી તેના ૫ સરખા ભાગ પાડીને બાજુ પર રાખો.

આગળની રીત

તૈયાર કરેલી એક રોટીને સપાટ જગ્યા પર મૂકી તેના પર તૈવાર કરેલો પૂરણનો એક ભાગ અડધી રોટી પર પાથરી રોટીને અપંગોળાકારમાં વાળી લો.

એક નૉન સ્ટિક તવાને ગરમ કરી તેની પર તૈયાર કરેલી રોટી, થોડા તેલની મદદથી, તેની પર ગોલ્ડન બ્રાઉન પાબા દેખાવ ત્યાં સુધી તેને બંને બાજુએથી રોકી લો.

ક્રમાંક ૧ અને ૨ મુજબ બાકીની ૪ રોટી તૈયાર કરો.

તાજા દહીં સાથે તરત જ પીરસો.

Comments