Date-poppy syrup | ખજૂર-ખસખસનું શરબત
ખજૂર-ખસખસનું શરબત
સામગ્રી
૨ મોટા ચમચા ખસખસ,
૧૦ ખજૂર(બી કાઢેલા),
૨ કપ દૂધ,
૨ લીલી એલચીનો પાવડર,
૨ મોટા ચમચા મધ.
રીત :
ખજૂર તથા ખસખસને પલાળીને બારીક પીસી લો. પછી તેની ગાળીને તેમાં દૂધ મિક્સ કરી એલચીનો પાઉડર નાખી ઉકાળો. પછી ઠંડુ કરી ગ્લાસમાં ભરી જરૂર પ્રમાણે મધ નાખી સર્વ કરો.
Comments
Post a Comment