Dahi bundi chat | દહીં બુંદી ચાટ

 Recipes

દહીં બુંદી ચાટ 


સામગ્રી :

૧ વાટકી તીખી બુંદી

૧ વાટકી દહીં

૩ ચમચી દાડમના દાણા

૩ ચમચી ઝીણી સેવ

તીખી ચટણી, લીલી

ચટણી અને ખજૂરની ચટણી

૩ ચમચી મસાલા સિંગ

૫ નંગ પાપડી પૂરી

રીત :

સૌપ્રથમ બાઉલમાં એક તીખી બુંદી લો, હવે દહીંમાં મીઠું અને ખાંડ નાખી બ્લેન્ડરથી બ્લેન્ડ કરો. પછી તેના પર દહીં નાંખો. તેમાં દાડમના દાણા, ઝીણી સેવ, મસાલા સિંગ અને તીખી ચટણી, ગળી ચટણી, લીલી ચટણી નાખો, છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરો.

તો બનાવો ચટપટી દહીં બુંદી ચાટ...

 

Comments