Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર

 

ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર



સામગ્રી : 

વેનિલા આઈસક્રીમ ૨૦૦ ગ્રામ, 

મિલ્ક પાઉડર ત્રણ ચમચી, 

જિંજર ક્રશ ત્રણ ચમચી,

મિલ્કમેઈડ ૧/૨ કપ,

બ્રેડ ક્રમ્સ ચાર ચમચી,

ફૂટ એસેન્સ બેથી ત્રણ ડ્રોપ્સ.

સજાવવા- મનપસંદ ફૂટ્સ એક કપ, 

વેનિલા આઈસક્રીમ, 

બ્રેડની તળેલી સ્ટિક અથવા ગ્રીલ કરેલી સ્ટિક.

રીત :  

(૧) આઈસક્રીમ, મિલ્ક પાઉડર, મિલ્ક મેઈડ, બ્રેડ ક્રમ્સ, જિંજર ક્રશ તથા એસેન્સ નાખી મિક્સરમાં ચર્ન કરો. ફીઝમાં એક કલાક માટે ચિલ્ડ કરો.

(૨) સર્વિંગ બાઉલમાં ડેઝર્ટ ભરી ઉપર મિક્સ ફ્રૂટના પીસ મૂકી ફરી બાઉલને એક કલાક માટે સેટ કરો. સર્વ કરતાં પહેલાં ઉપર આઈસક્રીમ સ્કૂપથી મૂકો અને બ્રેડની સ્ટિકથી ગાર્નિશિંગ કરો

Comments

Popular posts from this blog

મિક્સ વેજિટેબલ પરોઠા

મશરૂમ દમ બિરયાની

Rasmalai Recipe | Homemade Ras Malai|રસમલાઈ રેસીપી | ઈન્સ્ટન્ટ રસમલાઈ કેવી રીતે બનાવવી