ફુદીનાના પરોઠા | fudina na parotha
ફુદીનાના પરોઠા
સામગ્રીઃ
દોઢ કપ ઝીણાં સમારેલાં ફુદીનાનાં પાન, એક કપ ઘઉંનો લોટ, એક ટેબલસ્પૂન તેલ, દોઢ ટી.સ્પૂન અજમો, દોઢ સ્પૂન લાલ મરચાંનો પાઉડર, મીઠું સ્વાદાનુસાર, તેલઃ પરોઠા શેકવા માટે.
સામગ્રીઃ
એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી લો. જરૂર પ્રમાણે હૂંફાળું પાણી નાંખી મસળીને નરમ કણિક બનાવો. કણિકના છ સરખા ભાગ પાડો. એક ભાગને ઘઉંના લોટની મદદથી વણી, એમાં એક ચમચી ફુદીનાનાં પાન ભભરાવી, ધીરેથી દબાવી લો જેથી પાન પરોઠાને ચોટી જાય. પછી તેને વણી લો. ત્રિકોણ, ગોળ કે ચોરસ તમારે જે આકાર જોઈતો હોય એ આકારમાં પરોઠા વણી લો. એક નોન સ્ટિક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી પરોઠાને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. ગરમ ગરમ પરોઠાને દહીં અને
Comments
Post a Comment