કેળાનો આઈસક્રીમ |Banana ice cream

 કેળાનો આઈસક્રીમ |Banana ice cream 

સામગ્રી:

૪ કપ દૂધ, ૧ ૧/૨ કપ કીમ, ૧/૨ કર દળેલી ખાંડ, ૨ પાકાં કેળાં, ૧ ચમચો જિલેટિન, ૧ ચમચો વેનિલા એસેન્સ, ૧/૪ કપ ગરમ પાણી, સજાવવા માટે નટ્સ અને

રીત :

જિલેટિનમાં ગરમ પાણી નાખો, જેથી એ ઓગળી જાય. કેળાં, દળેલી ખાંડ, દૂધ, ક્રીય અને જિલેટીનને બ્લેન્ડરમાં બરાબર મિક્સ કરો. ફ્રિજમાં મૂકો. એક કલાક પછી ફરી ક્રશ કરી ફરીથી ફ્રીઝરમાં મૂકો.

Comments

Popular posts from this blog

ચોખા-કાકડીના પેનકેક

કેરેટ આઈસ્ક્રીમ |Carrot ice cream

કાચી કેરીની ચટણી