વાટેલી દાળનાં ભજિયાં

 


વાટેલી દાળનાં ભજિયાં

સામગ્રી


૧ કપ મગની ફોતરાંવાળી દાળ. મીઠું પ્રમાણસર. ૨ ચમચી આદું, મરચાં વાટેલોં. ૧ ચપટી હિંગ. તેલ તળવા માટે.


રીત :

 મગની દાળને ચારથી પાંચ કલાક પલાળવી. દાળને ધોઈને ફોતરાં કાઢી નાંખવાં.

દાળને સાધારણ કરકરી મિક્સરમાં પીસવી. ચમચાથી ખૂબ હલાવી ફીણ ચઢાવી દાળને નરમ બનાવવી. તેમાં મીઠું અને આદું-મરચાંની પેસ્ટ નાખવી.

એક કડાઈમાં તેલ ગરમ મૂકવું. તેલ આવે એટલે તેમાં ભજિયાં તળવાં. આ ભજિયાંને કાંદાની ઊભી ચીરીઓ તથા તળેલાં મરચાં લીલાં મિક્સ કરી મીઠું લીંબુ ચડાવી સર્વ કરવા.

Comments

Popular posts from this blog

કેરેટ આઈસ્ક્રીમ |Carrot ice cream

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો