કોકોનટ આઈસક્રીમ |coconut ice cream

 

કોકોનટ આઈસક્રીમ |coconut ice cream 

સામગ્રી :

૧ કપ નાળિયેરનો માવો, ૧ કપ દૂધ,  ૧૦ ચમચી ખાંડ, ૬ ચમચી મિલ્ક પાઉડર (થોડા દૂધમાં મિક્સ કરેલો), ૧ ચમચી કોર્નફલોર દૂધમાં ઓગાળેલો, ૧ ચમચી વેનિલા એસેન્સ, ૧/૪ ચમથી આઈસસ્ક્રીમ સ્ટેબલાઈઝર

રીત: 

ખાંડ અને સ્ટેબલાઈઝર પાઉડર મિક્સ કરો. ૧ કપ  દૂધ ગરમ કરો. એમાં ધીમે ધીમે મિલ્ક પાઉડર મિક્સ કરો. એમાં ખાંડ અને કોર્નફ્લોરનું મિશ્રણ નાખો. હાલવતા જાઓ અને ૧૫ મિનિટ ઉકાળો. ઠંડુ કરી એમાં ક્રીમ, નાળિયેરનો માવો, અડધા ( કાજુ અને વેનિલા એસેન્સ કરી ફીઝરમાં ઠંડુ કરવા માટે મૂકો. આઈસલીમ બની ગયા પછી વધેલા કાજુથી સજાવો.

Comments

Popular posts from this blog

ચોખા-કાકડીના પેનકેક

કેરેટ આઈસ્ક્રીમ |Carrot ice cream

કાચી કેરીની ચટણી