ગ્રેપ્સ ડિલાઈટ | Grapes delight

 ગ્રેપ્સ ડિલાઈટ | Grapes delight


સામગ્રી:


૧ લિટર દૂધ, 

300 ગ્રામ લીલી દ્રાક્ષ,

૨૦૦ ગ્રામ ખાંડ, 

૩૦ ગ્રામ કીમ, 

૧૫ ગ્રામ કોર્નફલોર, 

લીલા રંગનાં થોડાં ટીપાં

રીત : 

દ્રાક્ષને મિક્સરમાં ક્રશ કરો. થોડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી એની પેસ્ટ બનાવી મિક્સ કરો. બાકીના દૂધમાં ખાંડ નાખી દ્રાક્ષનાં મિશ્રણમાં મિક્સ કરો. ગેસ પર ચઢવા દઈ ઘટ્ટ થવા દો. લીલો રંગ અને ક્રીમ મિક્સ કરો.ગેસ ઉપરથી ઉતારીને ઠંડું થવા દો.પછી મોલ્ડમાં ભરી ફ્રીઝરમાં મૂકો. જામી ગયા પછી દ્રાક્ષથી સજવીને આઈસકીમ સર્વ કરો.

Comments

Popular posts from this blog

ચોખા-કાકડીના પેનકેક

કેરેટ આઈસ્ક્રીમ |Carrot ice cream

કાચી કેરીની ચટણી