Green Cheese and Potato Pancakes |હરિયાળી પનીર અને બટાટાની પેનકેક

 
Green Cheese and Potato Pancakes |હરિયાળી પનીર અને બટાટાની પેનકેક 

સામગ્રી

# પાલકના થર માટે :

૧ ૧/૨ કપ સમારેલી પાલક

૧ ટેબલસ્પૂન તેલ ૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા

૧/૨ ટીસ્પૂન ઝીણાં સમારેલાં લીલાં મરચાં

૧/૪ કપ ઝીણી સમારેલી મેથીની ભાજી

મીઠું, સ્વાદાનુસાર


પનીર અને બટાટાની પૅનકેક માટે:

કપ ખમણેલું પનીર

» ૩/૪ કપ બાફી, છોલીને ખમણેલા બટાટા

> મીઠું, સ્વાદાનુસાર

* 2 ટીસ્પૂન ઝીણાં સમારેલાં લીલાં મરચાં

* ૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

* ૧ ટેબલસ્પૂન મેંદો

> અન્ય સામગ્રી

> તેલ, ચોપડવા અને શેકવા માટે

* ૫ ટેબલસ્પૂન પિઝા સૉસ

> ૫ ટીસ્પૂન ખમણેલું પનીર 

* પાલકના થર માટે:

* એક નૉનસ્ટિક તવામાં તેલ ગરમ કરો અને તેમા કાંદા ઉમેરી તેને મધ્યમ તાપ પર ૧થી ૨ મિનિટ સુધી સાંતળી લો.

> લીલાં મરચાં ઉમેરો અને મધ્યમ તાપ પર વધુ થોડી સેકન્ડ સુધી સાંતળી લો.

હવે તેમાં પાલક, મેથીની ભાજી અને ઉમેરી સારી રીતે મિક્સ કરી, મધ્યમ મીઠું તાપ પર ૧થી ૨ મિનિટ સુધી વચ્ચેવચ્ચે હલાવતા રહી રાંધી લો.

> આ મિશ્રણના પાંચ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

* પનીર અને બટાટાની પેનકેક માટે :

* બધી સામગ્રીને એક બાઉલમાં ભેગી કરીને સારી રીતે મિક્સ કરી લો. 

> આ મિશ્રણના પાંચ સરખા ભાગ પાડી, દરેક ભાગને તમારા બંને હાથની હથેળીથી દબાવીને ૫૦ મિમી. વ્યાસના પાતળા, સપાટ અને ગોળાકાર પૅનકેક તૈયાર કરો. તૈયાર થયેલા પૅનકેકને બાજુ પર રાખો.

> એક નૉનસ્ટિક તવાને ગરમ કરી અને થોડું તેલ ચોપડી લો.

* ગરમ તવા પર થોડા તેલની મદદથી દરેક પનીર અને બટાટાની પૅનકેકને, બંને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

> તૈયાર પાલકના મિશ્રણના દરેક ભાગને તૈયાર થયેલ દરેક પનીર અને બટાટાની પૅનકેકની ઉપર પાથરી, થર બનાવી લો.

» હવે દરેક પેનકેકની ઉપર ૧ ટેબલસ્પૂન પિઝા સૉસ અને ૧ ટીસ્પૂન પનીર પાથરી, એક નૉનસ્ટિક તવા પર મધ્યમ તાપ પર ૧થી ૨ મિનિટ સુધી શેકી લો.

Comments

Popular posts from this blog

This is how weight is reduced by using fennel water, know now |વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

Tropical fruit Sundae ginger flavour | ટ્રોપિકલ ફ્રૂટ સન્ડે જિંજર ફ્લેવર