પનીર કુલ્ફી |paneer kulfi

 

પનીર કુલ્ફી |paneer kulfi 

સામગ્રી :

૧ ૧/૨ લિટર દુષ, ૨ નાની એલચી, ૮૦ ગ્રામ ખાંડ.

રીત: 

૧.૨ લિટર દૂધનું પનીર બનાવો. ઠંડું કરી રવાદાર કરી. બાકીના દૂધમાં એકથી નાખી ઉકાળી અને ઘટ્ટ થવા દો. દૂધ ઘટ્ટ થઈ જાય પછી એમાં પનીર અને ખાંડ મિક્સ કરી. થોડીવાર ગેસ ઉપર રાખી હલાવો. ઠંડું થયા પછી બોલ્ડમાં ભરી ફીઝરમાં મૂકો.

Comments

Popular posts from this blog

મિક્સ વેજિટેબલ પરોઠા

મશરૂમ દમ બિરયાની

Rasmalai Recipe | Homemade Ras Malai|રસમલાઈ રેસીપી | ઈન્સ્ટન્ટ રસમલાઈ કેવી રીતે બનાવવી