પનીર વેસણ કુલ્ફી |paneer vesan kulfi

 

પનીર વેસણ કુલ્ફી |paneer vesan kulfi 

સામગ્રી:

૧/૨ કપ ચણાનો લોટ, ૧ ૧/2 કપ દૂધ, ૧/૨ ખાંડ, ૮-૧૦ બદામ, ૧/૨ કપ પનીર (રવાદાર કરેલું).

રીત : 

એક કઢાઈમાં ચણાનો લોટ શેકો, દૂધને માન. ખાંડ અને બદામ મિક્સ કરી ઠંડુ કરો. મોલ્ડમાં ભરી ફ્રીઝરમાં મૂકો, થોડીવારમાં કુલ્ફી તૈયાર થઈ જશે.

Comments

Popular posts from this blog

ચોખા-કાકડીના પેનકેક

કેરેટ આઈસ્ક્રીમ |Carrot ice cream

કાચી કેરીની ચટણી