રિઝવાન પૂરી |Rizwan Puri

 

રિઝવાન પૂરી |Rizwan Puri

સામગ્રી: મેંદો-

૧ કપ, રવો-૨ ચમચા, શેઝવાન સોસ-પા કપ, કોર્નફ્લોર ૧ ચમચો, અજમો-૧ ચમચો, મીઠું- સ્વાદ મુજબ, ઘી-જરૂર પૂરતું

રીતઃ 

મેંદામાં રવો. અજમો, મીઠું અને બે ચમચા તેલનું મોણ નાખી કઠણ કણક બાંધો. શેઝવાન સોસમાં કોર્નફ્લોર મિક્સ કરી પેસ્ટ બનાવો. હવે મેંદામાંથી લૂઆ લઈ વણી લો. તેની લાંબી પટ્ટીઓ કાપી લો. દરેક પટ્ટી પર શેઝવાન પેસ્ટ લગાવી વાળીને દબાવી દો જેથી તળતી વખતે તે ખૂલી ન જાય. આને ગરમ ઘીમાં ધીમી આંચે બદામી રંગની તળી લો. શેઝવાન સોસમાં કોર્નફ્લોર મિક્સ કરી પેસ્ટ બનાવો. હવે મેંદામાંથી લૂઆ લઈ વણી લો. તેની લાંબી પટ્ટીઓ કાપી લો. દરેક પટ્ટી પર શેઝવાન પેસ્ટ લગાવી વાળીને દબાવી દો જેથી તળતી વખતે તે ખૂલી ન જાય. આને ગરમ ઘીમાં ધીમી આંચે બદામી રંગની તળી લો. શેઝવાન પૂરી તૈયાર છે.

Comments

Popular posts from this blog

ચોખા-કાકડીના પેનકેક

કેરેટ આઈસ્ક્રીમ |Carrot ice cream

કાચી કેરીની ચટણી