Watermelon and Basil Lemonade |વોટરમેલન એન્ડ બેસિલ લેમનેડ

 

Watermelon and Basil Lemonade |વોટરમેલન એન્ડ બેસિલ લેમનેડ


સામગ્રી: 

૩ કપ તરબૂચના ટુકડા, 

૨ ટેબલસ્પૂન સમારેલી બેસિલ, 

એક કપ ઠંડું લેમનેડ, 

બે ટેબલસ્પૂન લીંબુનો રસ, 

પોણો કપ સાકર. 

રીતઃ 

લેમનેડ સિવાયની બાર્કીની બધી વસ્તુઓ મિક્સર જારમાં ભેગી કરી સુંવાળું મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને એક ઊંચા બાઉલમાં ગળણી વડે ગાળીને એક બાજુ મૂકો. તે પછી તેમાં લેમનેડ મેળવી સારી રીતે મિક્સ કરી લો. હવે વોટરમેલન એન્ડ બેસિલ લેમનેડને કાચના ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડીને તરત જ પીરસો. ગરમીમાં પીવાની મજા પડશે.

Comments

Popular posts from this blog

મિક્સ વેજિટેબલ પરોઠા

મશરૂમ દમ બિરયાની

Rasmalai Recipe | Homemade Ras Malai|રસમલાઈ રેસીપી | ઈન્સ્ટન્ટ રસમલાઈ કેવી રીતે બનાવવી